સ્કૂલે જઈ રહેલા સીરિયાના રેફ્યુજી બાળકને અન્ય સ્ટુડન્ટે માર્યો, જમીન પર પછાડી ગળું દબાવી મોઢા પર રેડ્યું પાણી

syrian refugee being bullied in school

Divyabhaskar.com

Nov 28, 2018, 07:29 PM IST
વીડિયો ડેસ્કઃ ઈંગ્લેન્ડની આલમન્ડ કમ્યૂનિટી સ્કૂલમાં સીરિયાના રેફ્યુજી બાળકને માર મારવાની ઘટના બની છે. 15 વર્ષીય બાળક જમાલ સ્કૂલ પરિસરમાંથી નીકળી રહ્યો હતો. આ સમયે અન્ય સ્ટુડન્ટે બાળકીને પહેલાં ધક્કો મારી નીચે પાડી દીધો હતો. બાદમાં તેનું ગળું દબાવી તેના મોં પર બોટલમાંથી પાણી રેડ્યું હતું. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થતાં લોકો સ્ટુડન્ટ સામે પગલાં લેવાની માગ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્ને પણ આ ઘટનાને શરમજનક ગણાવી હતી. વીડિયો વાઈરલ થતાં પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

X
syrian refugee being bullied in school

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી