Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-943

3 દિવસની દુલ્હનનું બાથરૂમમાં રહસ્યમય મોત, પિતા બોલ્યા - દર્દનાક મોત અપાયું છે મારી લાડકવાઈને

  • પ્રકાશન તારીખ23 Nov 2018
  •  

ચુરુ, રાજસ્થાન

ચુરુ, રાજસ્થાનમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. 24 વર્ષની નવવધૂ પ્રજ્ઞાનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. પ્રજ્ઞાનાં લગ્ન 19 નવેમ્બરે ગુજરાતમાં એસબીઆઈ બેંકમાં નોકરી કરતા રાજકુમાર સાથે થયા હતા. 20 નવેમ્બરે પ્રજ્ઞા પિયર ગઈ હતી પરંતુ ફક્ત એક કલાકમાં જ પાછી સાસરે ચાલી ગઈ હતી. પ્રજ્ઞાની લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. મેડિકલ રિપોર્ટમાં તેનું ગળુ દબાવાયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP