બાળક બુદ્ધિશાળી હશે તો સફળ રહેશે જ તેવું માનવાને કોઈ કારણ નથી. / 21મી સદીમાં બાળકને સફળ કેવી રીતે બનાવવું?, પેરેન્ટિંગ એક્સપર્ટ પરીક્ષિત જોબનપુત્રા આપે છે ટિપ્સ

Successful Parenting with Parikshit Jobanputra

DivyaBhaskar.com

Dec 20, 2018, 06:27 PM IST
દરેક મા-બાપ પોતાના બાળકને બુદ્ધિશાળી બનાવવા ઈચ્છે છે.જોકે બાળક બુદ્ધિશાળી હશે તો સફળ રહેશે જ તેવું માનવાને કોઈ કારણ નથી.બુદ્ધિ આંકથી બાળક સફળ થશે તે ખોટી માન્યતા છે.બાળકનો લાગણી આંક સારો હોય તે બાળક સફળ થશે.બાળકમાં સર્જનાત્મકતા આંક પણ સારો હોય તે જરૂરી છે.DivyaBhaskar.com ની વિશેષ રજૂઆત Successful Parenting માં પેરેન્ટિંગ એક્સપર્ટ પરીક્ષિત જોબનપુત્રા આપે છે ટિપ્સ.

X
Successful Parenting with Parikshit Jobanputra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી