• Home
  • Dvb
  • Dbv
  • Students got beaten with Hockey Stick by College Principal

હોકીવાળાં મહિલા પ્રિન્સિપલનો આતંક, વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા કરીને આપી આવી સજા

Students got beaten with Hockey Stick by College Principal

Divyabhaskar.co.in

Sep 17, 2018, 05:36 PM IST

ઉત્તરપ્રદેશના લખનઉમાં એક મહિલા પ્રિન્સિપલ જ્યારે પણ વિદ્યાર્થીઓ તોફાન કરે તો હાથમાં હોકી લઈને ક્લાસમાં ઘૂસી જાય છે. બાદમાં તેઓ જે હાથમાં આવે તે સ્ટૂડેંટ્સને લાઈનમાં ઉભા રાખીને દે ધનાધન ફટકારે છે. આ મેડમનો આતંક એટલો બધો હશે કે અંતે હારીથાકીને એક વિદ્યાર્થીએ આ વીડિયો રેકોર્ડ કરીને વાઈરલ કર્યો હતો. જો કે વાઈરલ થયેલા આ વીડિયોને જોઈને પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો કેસ કે તપાસ સ્થાનિક પોલીસે નોંધી નહોતી.

X
Students got beaten with Hockey Stick by College Principal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી