Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3359

અખિલેશની રેલીમાં થઈ જોવા જેવી, ચૂંટણીના મેદાનમાં આખલાએ મચાવ્યો આતંક

  • પ્રકાશન તારીખ26 Apr 2019
  •  

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવના ચૂંટણી વિસ્તાર કન્નૌજમાં જોવા જેવી થઈ હતી. અહીં અખિલેશ યાદવની રેલીના મેદાનમાં એક આખલો ઘૂસી આવ્યો હતો. જેણે ઉત્પાત મચાવતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આખલાના કારણે ગઠબંધનના નેતા માયાવતી અને અખિલેશના હેલિકોપ્ટર અડધો કલાક સુધી આકાશમાં મંડરાતા રહ્યા હતા. જે બાદ પોલીસ તંત્ર અને કાર્યકર્તાઓની જહેમત બાદ આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો. અખિલેશે અહીં આખલાને અનુસંધાનીને યુપી સીએમ યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા હતા.

પટના જતાં રસ્તામાં રાહુલ ગાંધીના વિમાનનું એન્જીન ખરાબ થતાં પાછું આવવું પડ્યું દિલ્હી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP