• Home
  • Dvb
  • Dbv
  • story of faith or superstition in Betiya Bihar, cauliflower like snake,આસ્થા કે અંધવિશ્વાસ: ખેતરમાં ઊગેલી આ પ્રકારની કોબીને જોઈને પૂજા કરવા લાગ્યા છે લોકો

આસ્થા કે અંધવિશ્વાસ: ખેતરમાં ઊગેલી આ પ્રકારની કોબીને જોઈને પૂજા કરવા લાગ્યા છે લોકો

story of faith or superstition in Betiya Bihar, cauliflower like snake,આસ્થા કે અંધવિશ્વાસ: ખેતરમાં ઊગેલી આ પ્રકારની કોબીને જોઈને પૂજા કરવા લાગ્યા છે લોકો

એક ખેડૂતના ખેતરમાં સાપ જેવા મોઢાવાળી કોબી ઊગી નીકળી છે. કોબીના આ પ્રકારને જોવા માટે ગામલોકોની ભીડ જામી છે. લોકો આ કોબીને ધાર્મિક માન્યતા સાથે જોડી રહ્યા છે. અહીં સપૈયા બાબાના નામથી પ્રચલિત ગામના હરિનારાયણ યાદવે આ કોબીને નાગદેવતા માનીને પૂજા કરવાની લોકોને અપીલ કરી છે. સાપ જેવી આ કોબીને જોવા માટે હજારો લોકોની ભીડ જામી છે.

divyabhaskar.com

Nov 20, 2018, 01:20 PM IST

બેતિયા,બિહાર

એક ખેડૂતના ખેતરમાં સાપ જેવા મોઢાવાળી કોબી ઊગી નીકળી છે. કોબીના આ પ્રકારને જોવા માટે ગામલોકોની ભીડ જામી છે. લોકો આ કોબીને ધાર્મિક માન્યતા સાથે જોડી રહ્યા છે. અહીં સપૈયા બાબાના નામથી પ્રચલિત ગામના હરિનારાયણ યાદવે આ કોબીને નાગદેવતા માનીને પૂજા કરવાની લોકોને અપીલ કરી છે. સાપ જેવી આ કોબીને જોવા માટે હજારો લોકોની ભીડ જામી છે.

X
story of faith or superstition in Betiya Bihar, cauliflower like snake,આસ્થા કે અંધવિશ્વાસ: ખેતરમાં ઊગેલી આ પ્રકારની કોબીને જોઈને પૂજા કરવા લાગ્યા છે લોકો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી