Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1120

શું સાચે જ માત્ર એક જ મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડવા લાગી? વાઈરલ થઈ રહેલા ફોટોઝનું શું છે સત્ય?

  • પ્રકાશન તારીખ04 Dec 2018
  •  

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણને એક મહિનો થયો છે ત્યારે હાલ પ્રવાસીઓમાં ચર્ચાઓ થઈ રહી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા ઉપર તિરાડો પડી હોવાની અફવાઓ પણ ફેલાઈ રહી છે. બાદમાં તેના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મિડીયામાં વાઈરલ થવા લાગ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના CEO આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હજારોની સંખ્યામાં 8 mm ની કાંસ્યની પ્લેટો ભેગી કરી ખાસ પ્રકારનું વેલ્ડીંગ મારી ઉભી કરાઈ છે. વેલ્ડીંગ માર્યું છે તે જગ્યા પર તિરાડ પડી હોવાનો ભાસ થાય,પણ ખરેખર એ તિરાડો નથી. તિરાડો પડી હોવાની વાતો માત્ર અને માત્ર અફવા ભરેલી છે. જેથી તમે પણ આવી અફવાઓ પર ધ્યાન ના આપતા અને આવા મેસેજને પણ ફોરવર્ડ ના કરતા.

બે સ્ટેપમાં શીખવી સાવ સરળ કસરત, ક્યારેય નહીં થાય ગેસ, વાયુ અને પેટની બીમારી

શૉકિંગ ઘટના: ટ્રાન્સજેન્ડર ગર્લ્સ ટૉઇલેટમાં હતી ને મહિલાએ દરવાજો ખોલીને કાઢી બહાર

પોલીસવાળો ઝાડીઓમાં કિન્નર સાથે બાંધતો હતો શારીરિક સંબંધ, યુવકોએ પકડીને બનાવ્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP