Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-842

વાહ સરદાર, અંતરિક્ષમાંથી પણ સ્પષ્ટ દેખાય છે 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી', દરેક દેશવાસીએ જોવો જોઈએ આ અદભુત નજારો

  • પ્રકાશન તારીખ17 Nov 2018
  •  

વીડિયો ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબર, 2018ના રોજ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું અનાવરણ કર્યું હતું. લગભગ 2990 કરોડ રૂપિયા ખર્ચે બનેલી આ 182 મીટર ઊંચી પ્રતિમાનો અંતરિક્ષમાંથી દેખાતો નજારો જોઈને દરેક દેશવાસીની છાતી ગદગદ ફૂલી જાય. સાનફ્રાન્સિસ્કો સ્થિત પ્લેનેટ લેબ દ્વારા ટ્વિટ કરીને કોમર્શિયલ સેટેલાઈટ નેટવર્ક મારફતે મળેલી સ્ટેચ્યુ ઓફ યુનિટિની આ તસવીર. અંતરિક્ષમાંથી પણ સરદારની પ્રતિમા સ્પષ્ટપણે જોઈ શકાય છે. 15 નવેમ્બરે આ ફોટો સેટેલાઈટ નેટવર્ક દ્વારા ખેંચવામાં આવ્યો હતો. જેને જોઈને જ કલ્પી શકાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટિ અંતરિક્ષમાંથી આ રીતે દેખાતું હશે.

પ્લેટફોર્મ પર મહિલા પોલીસે ઝડપી ખુદાબક્ષ યુવતીને, માથાના વાળ ખેંચીને પટકી નીચે તો સામે યુવતીએ પણ કરી દેવાવાળી

સિગ્નેચર બ્રિજ પર કિન્નરોએ રાત્રે કપડાં કાઢીને કર્યા તાયફા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP