Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1638

પોલીસે વાનને રોકી તો ડ્રાઇવર ગાડી મૂકીને ભાગ્યો, ગાદલાંની અંદરથી નીકળ્યું આવું

  • પ્રકાશન તારીખ04 Jan 2019
  •  

વીડિયો ડેસ્ક: સ્પેન પોલીસે ગાદલાંમાં છુપાઇને યુરોપ જવાનો પ્રયાસ કરી રહેલા બે આફ્રિકી યુવકોની ધરપકડ કરી લેવાઈ હતી. વાનની છત પર આ ગાદલાં મૂકેલા હતા. જ્યારે પોલીસે વાનને અટકાવી તો ડ્રાઇવર ગાડી છોડીને નાસી ગયો હતો. પોલીસે તપાસ કરી તો ગાદલાંની અંદર આફ્રિકી યુવકો મળ્યા હતા. આ યુવકોએ જણાવ્યું કે તેમણે તેના માટે તસ્કરને લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લોકો સૂટકેસમાં, ગાડીની ડેકીમાં યુરોપ જવાના પ્રયાસમાં ઝડપાઈ ચૂક્યા છે.

SHOCKING VIDEOS:

જાણીતી રેસ્ટોરાંમાં મહિલા પ્રવાસીને પીરસાયેલા સૂપમાંથી નીકળ્યો મરેલો ઉંદર, વરવા અનુભવનો વીડિયો બનાવીને શેર કરતાં જ અધિકારીઓએ પગલાં લઈને માર્યું તેને તાળું

નશામાં ધૂત પોલીસકર્મી મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડાયો, વાસ્તવિકતાથી અજાણ મહિલા કહેતી રહી એને ન મારો

મૃત દીકરાની ઠંડી થઈ ગયેલી લાશ પર આંધળી માતા આખી રાત ઢાંકતી રહી કપડાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP