• Home
  • Dvb
  • Dbv
  • SP leader Akhtar Ali caught thrashing rickshaw driver

ગુંડાગીરી / સમાજવાદી પાર્ટીના નેતાની જાહેરમાં ગુંડાગીરી, રિક્ષા ડ્રાઈવરને જનાવરની જેમ માર્યો, પરિવારના સભ્યો પણ તૂટી પડ્યા

SP leader Akhtar Ali caught thrashing rickshaw driver

DivyaBhaskar.com

Jan 09, 2019, 07:01 PM IST

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટીના નેતા અખ્તર અલનીની ગુંડાગીરીનો વીડિયો સામે આવ્યો છે. અહીં નેતા અને તેના પરિવારે જાહેરમાં ઇ-રિક્ષાચાલકને માર માર્યો હતો. નેતાએ તેના પર આરોપ નાખતાં કહ્યું કે, ‘રિક્ષચાલકે ટક્કર મારી હતી જેના લીધે તેને માર્યો’. આ મારા મારીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

X
SP leader Akhtar Ali caught thrashing rickshaw driver

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી