• Home
  • Dvb
  • Dbv
  • South indian teacher's video viral on social media

Funny / સરકારી સ્કૂલના શિક્ષકો પણ મહેનત તો કરે જ છે, આ ટીચરે લોકોનો ભ્રમ ભાંગી નાખ્યો

South indian teacher's video viral on social media

Divyabhaskar.com

Jan 27, 2019, 05:26 PM IST
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયા પર સાઉથ ઈન્ડિયન ટીચરનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ટીચરને કોઈ ગીત ગાતા જોઈ શકાય છે. સ્કૂલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ટીચર બૂમો પાડી પાડીને ગીત ગાઈ રહ્યા છે. ઉત્સાહિત ટીચરના હાવભાવ સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. ટીચરને જોઈને બાજુમાં ઊભેલા વિદ્યાર્થીઓ પણ હસવાનું રોકી શકતા નથી. સોશિયલ મીડિયા પર યૂઝર્સ પણ એવી કોમેન્ટ્સ કરી રહ્યા છે કે કોણે કહ્યું છે કે સરકારી સ્કૂલના શિક્ષકો કામ કરતા નથી.
X
South indian teacher's video viral on social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી