વર્કઆઉટ / સોનાક્ષી સિન્હાએ પોસ્ટ કર્યો જીમમાં વર્કઆઉટ કરતો વીડિયો, ગણતરીના કલાકમાં લાખો લોકોએ જોયો વીડિયો

Sonakshi Sinha New GYM Workout Video

DivyaBhaskar.com

Jan 05, 2019, 06:40 PM IST

વીડિયો ડેસ્કઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ વાડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી સિન્હા અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં સોનાક્ષી સિન્હાએ લખ્યું કે, ‘આખા મહિનાની મસ્તી પછી ફરી વર્ક શરૂ કર્યું છે.’ સોનાક્ષીનો આ વીડિયો ગણતરીના કલાકમાં લાખો લોકોએ જોયો હતો.

X
Sonakshi Sinha New GYM Workout Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી