ઉ-ભારતમાં છેલ્લા બે દિવસથી ભારે હિમવર્ષા, પહાડોમાં થઈ રહી છે બરફવર્ષા, કેદારનાથમાં એક ફૂટ બરફની ચાદર

snowfall-in-uttarakhand-kashmir-and-himachal-

Divyabhaskar.com

Dec 14, 2018, 04:41 PM IST

ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં છેલ્લા બે દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે. યાત્રાધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં એક ફૂટ જેટલો બરફ પડ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે બંધ થઈ ગયો છે અને હિમાચલના સિમલામાં સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં સહેલાણીઓને મજા પડી ગઈ હતી. આ હિમવર્ષાના પગલે ગુજરાત સહિત દેશમાં વધુ ઠંડી પડી શકે છે. 

 

 દ્વારકાના સમુદ્રની વચ્ચે ઘેરાયેલું પ્રાચીન શિવાલય, ભડકેશ્વર મહાદેવના કરો દર્શન

X
snowfall-in-uttarakhand-kashmir-and-himachal-

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી