• Home
  • Dvb
  • Dbv
  • snake bite a man than man killed that snake and eat snake

સાપ કરડતાં યુવાનને 3 દિવસ ICUમાં રાખ્યો, ડોક્ટરે રજા આપતાં જ ઝેરીલા સાપને તેલમાં તળીને ખાઈ ગયો

snake bite a man than man killed that snake and eat snake

દુનિયામાં વિચિત્ર લોકોની કોઈ ખોટ નથી. તેઓ પોતાની ઈચ્છા પૂરી કરવા કે પોતાનો બદલો લેવા માટે કોઈપણ હદ સુધી જતા પણ ખચકાતા નથી.પછી તે ઝેરી સાપને ખાવાનો જ કેમ ન હોય!! આવો જ કંઈક અજીબ કિસ્સો હાલ સામે આવ્યો છે

DivyaBhaskar.com

Nov 13, 2018, 06:45 PM IST
દુનિયામાં વિચિત્ર લોકોની કોઈ ખોટ નથી. તેઓ પોતાની ઈચ્છા પૂરી કરવા કે પોતાનો બદલો લેવા માટે કોઈપણ હદ સુધી જતા પણ ખચકાતા નથી.પછી તે ઝેરી સાપને ખાવાનો જ કેમ ન હોય!! આવો જ કંઈક અજીબ કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં એક શખ્સને બે મહિના પહેલાં ઝેરી સાપ કરડ્યો હતો. તેના કારણે તેને 2 મહિના સુધી ICUમાં રહેવું પડ્યું હતું. પરંતુ ભાનમાં આવીને તેણે સાપને પકડ્યો હતો અને તેને મારીને ફ્રાઈ પેનમાં સેકીને તેને ખાઈ ગયો હતો. શખ્સે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે જે અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.
X
snake bite a man than man killed that snake and eat snake

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી