Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3441

'હું કમળને મત આપવા માગતી હતી, પણ મારો હાથ પકડીને જબરદસ્તી પંજાના બટન પર લગાવી દેવાયો' વૃદ્ધાનો વીડિયો બીજેપીએ શેર કર્યો

  • પ્રકાશન તારીખ06 May 2019
  •  
લોકસભા ચૂંટણીનું પાંચમા ચરણનું 51 સીટ પર મતદાન થઈ રહ્યુ છે. ત્યારે આ ચરણમાં અમેઠી અને રાયબરેલી સીટ પર તમામની નજર છે. કારણકે આ વખતે પણ રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે કાંટાની ટક્કર છે.આ વચ્ચે બૂથ કેપ્ચરિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે બીજેપીએ એક વીડિયો થકી કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે એક વૃદ્ધ મહિલાને કોંગ્રેસે પરાણે પંજા પર વૉટ અપાવ્યો છે. તે કમળને મત આપવા માગતી હતી પણ તેનો હાથ પંજાના બટન પર પરાણે પ્રેસ કરાવાયો હતો. આ વીડિયો અમેઠીના બીજેપી આઇટી સેલના સંયોજકે શેર કર્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP