Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-92

Video: પાણી ભરાયેલા અંડરપાસમાં ફસાઈ સ્કૂલ બસ, 70 વિદ્યાર્થીનું ગામલોકોએ કર્યું રેસ્ક્યૂ

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  
નેશનલ ડેસ્કઃ રાજસ્થાનનાં સીકરમાં ભારે વરસાદ પડવાને લીધે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતી સર્જાઈ છે. અહીં સીકરના એક પાણી ભરાયેલા અંડરપાસમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. બસ અંડરપાસમાં એવી રીતે ફસાઈ હતી કે કોઈ વિદ્યાર્થી બહાર આવી શકે નહીં. આ વાતની જાણ ગામલોકોને થતાં તેમણે 70 વિદ્યાર્થીઓનું સીડીથી રેસ્ક્યૂ કર્યું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP