• Home
  • Dvb
  • Dbv
  • shocking video Tamil Nadu man suffers heart attack on palm tree

શોકિંગ ઘટના / તરફડિયાં મારીમારીને આવ્યું મોત, ઊંધે માથે લટકતી રહી લાશ, JCBથી ઝાડ હલાવ્યું તો આ રીતે નીચે આવ્યો મૃતક, લોકો આંખ આડા હાથ રાખી ગયા

shocking video Tamil Nadu man suffers heart attack on palm tree

Divyabhaskar.com

Jan 08, 2019, 06:11 PM IST

વીડિયો ડેસ્ક: તમિલનાડુની એક શોકિંગ ઘટનાનો વીડિયો સામે આવતાં જ જીવન કેટલું ક્ષણભંગુર છે તે સમજાઈ જાય છે. પોતાની વાડીમાં રહેલા તાડના ઝાડ પર નીરો એકઠો કરવા ચઢેલી એક વ્યક્તિને અચાનક જ હાર્ટ અટેક આવ્યો હતો. આવી હાલતમાં જ તે ત્યાં ઝાડની ટોચ પર જ તરફડિયાં મારવા લાગ્યો હતો. આ હૃદય હુમલો એટલો ઘાતક હતો કે તેણે ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા હતા.ઉપર જ મૃત હાલતમાં ઊંધા માથે લટકતા આ વ્યક્તિને નીચે લાવવા માટે પણ સ્થાનિકોએ નિષ્ફ્ળ પ્રયાસો કર્યા હતા, બાદમાં તેમણે આ ઝાડને jcbથી બરાબરનું હલાવીને ડેડબોડીને ઘસેડાતી હાલતમાં લાવવા મજબૂર બન્યા હતા. નજરે જોનાર લોકો પણ આવું ભયાનક મોત જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

કેનેડિયન સિંગરે 17 વર્ષની સગીરાને સ્ટેજ પર કર્યું તસતસતું ચુંબનને થયો હોબાળો

વેડિંગ સેલિબ્રેશનમાં યુવતીએ કર્યો મોસ્ટ એક્સપ્લોસિવ મહેંદી ડાન્સ:

X
shocking video Tamil Nadu man suffers heart attack on palm tree

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી