Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-67

શૉકિંગ વીડિયો: બાપે જ સગી દીકરીને મિનિબસની પાછળ બાંધીને મુસાફરીના નામે કર્યો જુલમ

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  

તૂર્કીના આ વાઈરલ વીડિયોમાં એક સગા બાપે જ તેની દીકરી પર મુસાફરીના નામે આચરેલા કૃત્યને લોકો પણ સોશિયલ મીડિયામાં વખોડી રહ્યા છે. વાત જાણે એમ હતી કે તૂર્કીના રોડ પાર જ્યારે એક મિનિબસ ઓવરટેક મારીને આગળ નીકળી ત્યારે તેની પાછળનું દૃશ્ય જોઈને એક વાહનચાલક ચમક્યો હતો. કેમ કે ત્યાં બસની પાછળની બાજુએ એક માસૂમ બાળકીને બંધક બનાવેલી હાલતમાં રાખી હતી. તે વાહનચાલકે આ આખી ઘટના કેમેરામાં કેદ કરી હતી. જે બાદમાં વાઈરલ થતાં જ આરોપીને પકડવામાં પણ આવ્યો હતો. જ્યારે તે આરોપી ડ્રાઈવરને આ મુદ્દે બચાવ કરવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે તે તેની દીકરી છે અને તેને આવી રીતે જ મુસાફરી માણવી ગમે છે. જો કે આ ઘટનાથી ચમકેલી કોર્ટે તેને અમૂક શરતોને આધીન જામીન પર મુક્ત કર્યો હતો.

સગીરાના Live અપહરણનો વીડિયો વાઈરલ, ગુંડાઓ ઢસડીને લઈ ગયા ને લોકો નીચા મોંએ જોતા રહ્યા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP