• Home
  • Dvb
  • Dbv
  • Shocking moment Mexican TV presenter has to fend off politician who KISS her live on air

શોકિંગ મોમેન્ટ / લાઈવ શોમાં ગેસ્ટે ફિમેલ એન્કરને બળજબરીથી કરી કિસ, કારનામું વાઈરલ થતાં આપ્યું રાજીનામું

Shocking moment Mexican TV presenter has to fend off politician who KISS her live on air

Divyabhaskar

Feb 04, 2019, 07:42 PM IST
અમેરિકાના જાણીતા મોર્નિગ શોમાં ગેસ્ટ તરીકે ગયેલા જોસ આર્મેન્ટા નામના એક પોલિટિશિયન વિવાદોમાં ઘેરાયા છે. લાઈવમાં જ મહિલા હોસ્ટ સાથે તેમણે કરેલી હરકત જોઈને બધા જ સ્તબ્ધ થઈ ગયા હતા.શો દરમ્યાન તેમણે કો હોસ્ટના ગાલ પર કિસ કરી હતી બાદમાં તેઓ લિઓનને કિસ કરવા આગળ વધ્યા હતા. પ્રેઝન્ટરે પણ તેનો ગાલ આગળ ધર્યો હતો પણ આ એમપીનો ઈરાદો પારખી જવાથી તે થોડી પાછી હટી હતી. જો કે તરત જ આ રાજકીય ગેસ્ટે તેના હોઠ પર કિસ કરવા માટે બળપ્રયોગ પણ કર્યો હતો. લાઈવ શોમાં જ મહિલા એન્કરને લિપ ટુ લિપ કિસનો વીડિયો વાઈરલ થયા બાદ હવે તેમણે માફી માગીને રાજીનામું પણ આપ્યું હતું.

X
Shocking moment Mexican TV presenter has to fend off politician who KISS her live on air

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી