Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1188

શોકિંગ મોમેન્ટ: બેઘર વ્યક્તિએ અજાણ્યા રાહદારીને ધક્કો મારીને ફેંક્યો નીચે, ટ્રકનું ડાબું ટાયર આવી ગયું ગરદન પર, બાદમાં હુમલાખોર શાંતિથી ત્યાંથી ચાલી પણ નીકળ્યો

  • પ્રકાશન તારીખ07 Dec 2018
  •  

વીડિયો ડેસ્ક: લોસ એન્જેલસના ભરચક રોડના સીસીટીવી ફૂટેજમાં આ શૉકિંગ ઘટના કેદ થઈ હતી. એક ઘરવિહોણા વ્યક્તિએ તેની પાસેથી પસાર થતા અજાણ્યા માણસ પર અચાનક જ હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી તે વ્યક્તિ સીધી જ નીચે પડી હતી ત્યાં જ તેના પર એક ટ્રકનું ટાયર આવી જાય છે. બાદમાં તે હુમલાખોર જાણે જે કઈં પણ ના બન્યું હોય તેમ ત્યાંથી ચાલી નીકળે છે. લગભગ દસેક સેકન્ડ સુધી તો આ વ્યક્તિ ટ્રકની નીચે જીવ બચાવવા માટે વલખાં મારતી રહી હતી. જો કે સદનસીબે આ રોડ પર ઉભેલી ટ્ર્કના ચાલકની સૂઝબૂઝ અને અન્ય લોકોની મદદથી આ ભોગ બનનારનો જીવ બચી ગયો હતો. પોલીસે પણ બાદમાં આ હુમલાખોરની ઓળખ કરીને તેની ધરપકડ પણ કરી લીધી હતી.

દુકાનમાં જઈને ગ્રાહકે બૂટ પહેરીને લગાવી દોટ, લોકો સમજ્યા ચોર પણ બહાર આવ્યું અલગ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP