• Home
  • Dvb
  • Dbv
  • Shocking CCTV footage reveals evil nanny torturing and throwing eight month old

નોકરાણીને જોતાં જ રડવા લાગતું હતું બાળક, માતાએ લગાવેલા ખુફિયા કેમેરામાં ઝડપાયો અસલી ચહેરો

Shocking CCTV footage reveals evil nanny torturing and throwing eight-month-old

Divyabhaskar.co.in

Sep 06, 2018, 03:15 PM IST

રશિયામાં એક મહિલા પોતાના 8 મહિનાના બાળકના વર્તનથી ખુબ હેરાન પરેશાન રહેતી હતી. ઘરમાં જેવી નોકરાણી પ્રવેશ કરે કે તરત જ તેને જોઈને એ માસૂમ બાળક ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગતું હતું. માત્ર આઠ મહિનાના બાળકની આવી હરકતથી તેને પણ કઈંક અજુગતું હોય તેવા અણસાર આવ્યો હતો. બાળકના રડવા પાછળ કયું કારણ જવાબદાર છે તેનો સાચો તાગ મેળવવા માટે તેણે ઘરમાં સિક્રેટ કેમેરા લગાવી દીધા હતા. આ કેમેરાના દૃશ્યો જોઈને તેના પગ નીચેથી જમીન સરકવા લાગી હતી કેમ કે તે નોકરાણી જ તે માસૂમને દૂધ ના પીવે તો બહુ જ ઘાતકી રીતે મારતી હતી. સાથે જ તેને હાથેથી પકડીને જમીન પર પણ પટકતી હતી. આ ઘટના બાદ તરત જ તેણે નોકરાણીને પોલીસના હવાલે કરી હતી.

કાનુડાના જન્મને વધાવવા બાળકીએ કર્યો ઉજાગરો, બીજા દિવસે ક્લાસમાં થઈ જોયા જેવી

X
Shocking CCTV footage reveals evil nanny torturing and throwing eight-month-old

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી