Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1544

Shocking: લુટારાએ ચેન આંચકી લેવા સ્કૂટી પર જઈ રહેલાં માતા-પુત્રને પછાડ્યાં, 5 સેકન્ડમાં ચેન લઈને ભાગ્યો, સામે આવ્યાં CCTV

  • પ્રકાશન તારીખ30 Dec 2018
  •  
વીડિયો ડેસ્કઃ રાજસ્થાનના ચેન સ્નેચિંગના ખતરનાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ઈંદુ સોની તેના પુત્ર સાથે સ્કૂટી પર માર્કેટ જઈ રહી હતી. આ સમયે રાહ જોઈને બેઠેલા બાઈકસવારે તેમની પાછળ પાછળ બાઈક ચલાવી હતી. જેવો મોકો મળ્યો કે તેઓએ મહિલાની ચેન આંચકી લીધી હતી. અચાનક તરાપ મારતાં મહિલા અને તેનો પુત્ર રોડ પર ફસડાઈ પડ્યાં હતાં. લૂંટની આ ઘટના 28 ડિસેમ્બરે તલવંડી બી સેક્ટર પાસે બની હતી. પોલીસે સીસીટીવીને આધારે લુટારાને શોધવા તપાસ હાથ ધરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP