• Home
  • Dvb
  • Dbv
  • shameful video farmer drowned in dam front of public

Video: મોતના 11 સેકન્ડઃ બચાવો-બચાવોની મરણચીસો વચ્ચે ધસમસતા પૂરમાં ડૂબી ગઈ જિંદગી

shameful video farmer drowned in dam front of public

DivyaBhaskar.com

Sep 05, 2018, 03:39 PM IST
નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. એક ખેડૂત પૂરના પાણીમાં તણાઈ ગયો હતો. ખેતરમાં ઢોર ઘૂસી જતા ખેડૂત તેને ભગાડી રહ્યો હતો. ત્યાર બાદ ધસમસતા પૂરના પાણીમાં તણાયો હતો. લોકોની નજર સામે ખેડૂત તણાઈ રહ્યો હતો. આ ખેડૂત પર કોઈને દયા ન આવી અને તેનો વીડિયો બનાવતા રહ્યા.

X
shameful video farmer drowned in dam front of public

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી