Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1941

પોલીસ અને ભાજપની મહિલા કાર્યકર્તાઓ વચ્ચે છૂટાહાથની મારામારી, પહેલાં માર્યો ધક્કો તો બાદમાં મહિલા કોન્સ્ટેબલને કોલરથી પકડી કરી લડાઈ

  • પ્રકાશન તારીખ21 Jan 2019
  •  

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક વિરોધ પ્રદર્શન સમયે ભાજપની મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ આમનેસામને આવી ગયાં હતાં. જેના લીધે બંને પક્ષે છુટાહાથે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. મહિલા કાર્યકર્તાઓ પીપળી સામુહિક દુષ્કર્મ કેસ અને હત્યા મામલે વિરોધ પ્રદર્શન કરી રહી હતી તેવા સમએ આ ઘટના ઘટી હતી.વિરોધ પ્રદર્શનમાં વાત વણસતા થયેલી આ ઉગ્ર બોલાચાલીએ મારામારીનું ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું. જેમાં મહિલા કાર્યકર્તાએ પોલીસ કર્મચારીને ધક્કો મારીને દૂર ખસેડ્યા હતા તો સાથે જ અન્ય એક મહિલા કોન્સ્ટેબલનો કોલર પકડીને મારામારી કરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP