• Home
  • Dvb
  • Dbv
  • School van driver leaves children alone in lakhnow

સ્ટુડન્ટને સ્કૂલવાનમાં નોધારાં મૂકી ડ્રાઈવર દારૂ પીવા જતો રહ્યો, પેગ મારી લથડિયાં ખાતો આવ્યો બહાર

School van driver leaves children alone in lakhnow

Divyabhaskar.com

Sep 28, 2018, 02:27 PM IST
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના લખનઉ શહેરમાં સ્કૂલવાન ડ્રાઈવરની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડ્રાઈવર રોડ પર સ્કૂલવાન ઊભી રાખીને નજીકમાં આવેલી દારૂની દુકાન પર દારૂ પીવા માટે જતો રહ્યો. અને બાળકો સ્કૂલવાનમાં ડ્રાઈવરની રાહ જોઈ રહ્યા હતા. જોકે એક જાગૃત નાગરિકનું ધ્યાન જતાં તેણે આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો. નાગરિક ડ્રાઈવરને શોધતાં શોધતાં દારૂની દુકાને પહોંચ્યો હતો. આથી ડ્રાઈવર ઝડપથી સ્કૂલવાન પાસે પહોંચ્યો હતો.

X
School van driver leaves children alone in lakhnow

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી