Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-899

કારને બચાવવા જતા પલટી મારી ગઈ સ્કૂલ બસ, બાળકોની ચીસોથી વાતાવરણ બન્યુ ગમગીન

  • પ્રકાશન તારીખ21 Nov 2018
  •  

ઉના,હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના ઉનામા સ્કૂલ છુટ્યા બાદ બાળકોને ઘરે મુકવા જઈ રહેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલની બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી.અકસ્માત એટલો જોરદાર હતો કે બસના પાછળના ચારેય પૈડાં બસથી અલગ પડી ગયા હતા. અકસ્માતમાં બસમાં બેઠેલા 10 બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.માહિતી પ્રમાણે આ અકસ્માત એક કારને બચાવવાના પ્રયત્નમાં થયો હતો. ત્યારબાદ આસપાસના લોકોએ બાળકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP