• Home
  • Dvb
  • Dbv
  • School boy escaped from dead cctv|નસીબના બળિયાએ આવી રીતે મોતને આપી હાથતાળી

મોત કરતું હતું બાળકનો પીછો, નસીબના બળિયાએ આવી રીતે મોતને આપી હાથતાળી

School boy escaped from dead cctv|નસીબના બળિયાએ આવી રીતે મોતને આપી હાથતાળી

Divyabhaskar.co.in

Sep 15, 2018, 06:38 PM IST

હરિયાણામાં આવેલા બહાદુરગઢના આ સીસીટીવી ફૂટેજ છે, જેમાં દેખાય છે કે કઈ રીતે શાળાએથી ઘરે જતું એક બાળક મોતને પણ હાથતાળી આપે છે. માથે રૂમાલ નાખીને ઝડપથી ઘરે જવા માગતો આ બાળક એ નહોતો જાણતો કે તેની પાછળ પાછળ જ મોત પણ આવી રહ્યું છે. જેવો તે થોડો આગળ વધે છે કે ત્યાં જ પાછળ એક ઝાયલો ગાડી અન્ય કારને ટક્કર મારે છે. આ ટક્કર વાગતાંની સાથે જ તે કારચાલક બેલેન્સ ગુમાવીને સીધો જ બાળક તરફ આવે છે. હડફેટે આવી ગયેલું તે બાળક પણ માત્ર નીચે જ પડે છે કોણ જાણે કઈ અજ્ઞાત શક્તિ તેને મદદ કરી ગઈ પણ તે મોતને પણ મ્હાત આપીને ઉભો થઈને ચાલતો થાય છે.

બદમાશો પંચાયતની મહિલા સભ્યને ખેંચી ગયા ઝાડીમાં, ગેંગરેપના ઈરાદે વીડિયો બનાવીને વાઈરલ કર્યો

X
School boy escaped from dead cctv|નસીબના બળિયાએ આવી રીતે મોતને આપી હાથતાળી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી