• Home
  • Dvb
  • Dbv
  • sawai madhopur fight between two girl and two boys

રસ્તે જતા બે ભાઈઓએ યુવતીઓની કરી મશ્કરી, એકબીજાને પટકીને કરી છૂૂૂટ્ટા હાથે મારામારી

sawai-madhopur-fight-between-two-girl-and-two-boys

Divyabhaskar.co.in

Sep 10, 2018, 07:39 PM IST

રાજસ્થાનના સવાઈ માધોપુર પાસેથી જતા હાઈવે પર એક જોરદાર બબાલ થઈ હતી. બે યુવક અને બે યુવતીઓ વચ્ચે શુક્રવારે થયેલ આ ઝઘડાનો વીડિયો વાઈરલ થયો હતો. રોડ પર ચાલી જતી આ બે યુવતીઓની તેમની સાથે સાથે જ ચાલતા બે સગા ભાઈઓએ મશ્કરી કરી હતી. આ હરકતથી ભડકેલી યુવતીઓએ બે ભાઈઓને મારવાનું ચાલુ કર્યું હતું જેના લીધે બાદમાં તે યુવકોએ પણ મારામારી કરી હતી. આ મારામારી એ હદે વધી ગઈ હતી કે યુવકોએ તો તે બે યુવતીઓને વાળ પકડી પકડીને મારી હતી.

તબિયતને ટનાટન રાખવા માટે કારગર છે નીચેના નુસખાઓ:

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટરે આપ્યો ડાયટ પ્લાન, વજન ઘટાડશે અને ડાયબિટીસને પણ કરશે કંટ્રોલ

આ ગુજરાતીએ શોધ્યું હાર્ટ બ્લોકેજનું અક્સીર ઔષધ, “અમૃત પુષ્પ” પીવાથી થાય કેન્સર પણ દૂર

X
sawai-madhopur-fight-between-two-girl-and-two-boys

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી