Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1169

Youtube પર કમાણીમાં 7 વર્ષનો બાળક 155 કરોડ સાથે ટોચના સ્થાને, વિશ્વમાં ફેમસ રેયાન કરે છે રમકડાંના રિવ્યૂ

  • પ્રકાશન તારીખ06 Dec 2018
  •  
વીડિયો ડેસ્ક: ફોર્બ્સ દ્વારા યૂ-ટયૂબ ઉપર સૌથી વધુ કમાણી કરનારી ચેનલની યાદી જારી કરવામાં આવી હતી. આ યાદીમાં સૌથી વધુ કમાણી કરનારી ચેનલ સાત વર્ષના બાળકની છે. અમેરિકાનો વતની રેયાન યૂ ટયૂબ ચેનલ ઉપર સૌથી વધુ ફેમસ છે. તે પોતાના નામની રેયાન ટોય્ઝ રિવ્યૂ નામની એક ચેનલ ચલાવે છે. જ્યાં તે રમકડાંના રિવ્યૂ કરે છે. ફોર્બ્સની યાદી પ્રમાણે જૂન 2017થી જૂન 2018 વચ્ચે રેયાનની કમાણી 22 મિલિયન ડોલર એટલે કે અંદાજે 155 કરોડ રૂપિયા હતી. ગત વર્ષે તેણે 11 મિલિયન ડોલરની કમાણી કરી હતી. 2017માં સૌથી વધુ કમાણી કરવા મુદ્દે રેયાનની ચેનલ 8મા ક્રમે હતી. રેયાનની ચેનલના અત્યારે 1.73 કરોડ કરતાં પણ વધુ સબ્સ્ક્રાઈબર છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP