Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1312

પાદરીએ વિધિના નામે બે વર્ષની બાળકી પર કર્યો અત્યાચાર, ગરદન જોરથી પકડીને વારાફરતી ત્રણ ડૂબકીઓ મરાવી પાણીમાં, માસૂમ શ્વાસ પણ ના લઇ શકે તેમ કરી આવી વિધિ

  • પ્રકાશન તારીખ15 Dec 2018
  •  

રશિયાના એક પાદરીએ બે વર્ષની બાળકીના પર બૅપ્ટાઇઝ નામની વિધિના નામે આચરેલા આ કૃત્યનો વીડિયો વાઈરલ થયો હતો. અહીં જોઈ શકાય છે કે કઈ રીતે આ પાદરી તે બાળકીને ગરદનના ભાગથી પકડીને પાણીમાં ડૂબકીઓ મરાવે છે. આવી રીતે તે ત્રણ ડૂબકીઓ મરાવે છે આમાં સ્પષ્ટ રીતે એક મહેસુસ કરી શકાય છે કે કઈ રીતે એ બાળકી દરેક ડૂબકી બાદ તરત જ ઊંડા શ્વાસ લેવા માટે પણ સ્ટ્રગલ કરતી હતી. સોશિયલ મીડિયામાં અનેક યુઝર્સે આ પાદરીને ના કહેવાના શબ્દો કહ્યા હતા કોઈએ તે માનસિક બીમાર તો કોઈએ ધર્મઝનૂની કહ્યો હતો.

આ વીડિયોઝ જોવાનું ના ચૂકતા:

પ્રથમ બોલમાં ક્રિસ ગેઈલે ફટકારી હતી ગગનચુંબી સિક્સર, બીજા જ બોલમાં ફિલ્ડરે હવામાં આ રીતે જમ્પ મારીને પકડ્યો અદભુત કેચ​

કુદરતની મહેરબાની! એક સાથે બે બોરમાં પાણી આવ્યું, પ્રેસર એવું કે ચાલતી રિંગ દબાઈ ગઈ

ખેડૂતની ગજબની કોઠાસૂઝ, પિયત સાથે ખાતરનો શોધ્યો જુગાડ, ધોરિયામાં મૂકી ઓટોમેટિક ઓરણી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP