• Home
  • Dvb
  • Dbv
  • Russia: She made pole dancing on a 16 story building and lit fires

જોખમી ડાન્સ / 16 માળ ઊંચી ઈમારતની ટોચે કર્યો પોલ ડાન્સ, એરિયલ શોટ્સ જોઈને આવશે ચક્કર

Russia: She made pole dancing on a 16-story building and  lit fires

Divyabhaskar

Feb 20, 2019, 08:34 PM IST

રશિયાના સાઉથ મોસ્કોના વોરોનેઝની સૌથી ઊંચી એવી એક ઈમારત પર ચડીને એક ડાન્સરે પોલ ડાન્સની સાથે સાથે જ સ્ટંટ કર્યા હતા. તેનો એરિયલ શોટ્સ દ્વારા રેકોર્ડ કરાયેલો આ હેરતઅંગેજ વીડિયો જોઈને જ લોકોને ચક્કર આવતા હોય તેવી અનુભૂતી થઈ હતી. 16 માળ ઊંચી ઈમારતની ટોચે કોઈ પણ જાતની સુરક્ષા વિના જ ઉપર ચડીને પોતાની ટેલેન્ટ બતાવી હતી. બાદમાં જ્યારે તેણે આ વીડિયો તેના ઈંસ્ટાગ્રામ પર અપલોડ કરતાં જ તે વાઈરલ થયો હતો.

X
Russia: She made pole dancing on a 16-story building and  lit fires

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી