Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1886

RTIના જવાબમાં મળી આપત્તિજનક વસ્તુઓ, કવર ખોલ્યું તો શૉક્ડ થઈ ગયા અરજદાર, જિલ્લા તંત્રએ માગવી પડી માફી

  • પ્રકાશન તારીખ18 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ રાજસ્થાનના હનુમાનગઢમાં RTIનાં જવાબમાં આપત્તિજનક વસ્તુ મળી આવ્યાની ઘટના સામે આવી છે. અહીં વિકાસ ચૌધરી નામના એક યુવકે છાનીબડી ગ્રામ પંચાયતને RTI કરી 2008થી 2018 સુધી થયેલાં વિકાસ કાર્યો વિશે માહિતી માગી હતી. પણ થોડાં દિવસ પછી RTIનો જવાબ આવ્યો અને કવરમાંથી જૂના છાપાં સહિત આપત્તિજનક વસ્તુઓ નીકળી હતી. જેને લીધે જિલ્લા તંત્રએ માફી માગી આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP