Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1172

અચાનક ચાલુ શાળામાં ઘુસી આવ્યું બારાસિંગા, વિદ્યાર્થીઓમાં મચી ગઈ અફરાતફરી

  • પ્રકાશન તારીખ06 Dec 2018
  •  

શિમલા, હિમાચલપ્રદેશ

હિમાચલપ્રદેશનાં શિમલામાં એક સરકારી સ્કૂલ બાલુગંજમાં ગુરુવારે સવારે અચાનક એક બાગાસિંગા હરણ ઘુસી આવ્યું હતું. અચાનક ચાલુ શાળામાં બારાસિંગા ઘુસી આવતાં વિદ્યાર્થીએમાં અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક વિદ્યાર્થીએ દોડાદોડ કરવા લાગ્યા હતા. પરંતુ કેટલાં સમય પછી શિક્ષકોએ સમયસૂચક્તા વાપરીને બારાસિંગાને ટોયલેટમાં બંધ કરી દીધું હતું. ત્યાર પછી વનવિભાગને સૂચના આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બારાસિંગા જંગલમાંથી ભૂટકીને શાળામાં પહોંચી ગયુ હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP