શૉકિંગ / આ છે હોટેલના ટેસ્ટી ફૂડની વરવી વાસ્તવિકતા, પનીરના શાકમાંથી એવું નીકળ્યું કે તમારી આંખો વિશ્વાસ નહીં કરે

Rat Found In Paneer Sabji

DivyaBhaskar.com

Jan 16, 2019, 04:06 PM IST
વીડિયો ડેસ્કઃ હરિયાણાના ફરિદાબાદના શહનાઇ રેસ્ટોરાંનો એક શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. અહીં રેસ્ટોરાંમાં પનીરના શાકમાં જીવતો ઉંદર નીકળતાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. રેસ્ટોરાંના માલિકે આ ઘટનાને બદનામ કરવાનું ષડયંત્ર કહી પોતાનો બચાવ કર્યો હતો. ગ્રાહકની ફરિયાદને આધારે આરોગ્ય વિભાગની ટીમે રેસ્ટોરાંમાં રેડ કરી ખાદ્ય વસ્તુઓના નમૂલા લઈ તપાસ માટે મોકલ્યા હતા.

X
Rat Found In Paneer Sabji

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી