Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3152

ગીરના જંગલનો રેર વીડિયો, બે સિંહ એકબીજાને ગળે મળ્યા,આગવા અંદાજમાં ભેટી પડ્યા

  • પ્રકાશન તારીખ03 Apr 2019
  •  

ગીરના જંગલનો ખૂબ જ રેર કહી શકાય તેવો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એક જ ગ્રૂપમાં રહેતાં બે સિંહ ભાઈઓનો છે. ગેરકાયદે સિંહદર્શન કરવા રાત્રે જંગલમાં ઘૂસેલા લોકોને આ બન્ને સિંહનો ભેટો થાય છે. બન્ને સાવજ થોડા-થોડા દૂર ઊભા હોય છે. જો કે હાજર વન વિભાગના કર્મચારીઓ જ કહે છે કે, હવે આ બન્ને સિંહ એકબીજાને ગળે મળશે. અને સાચે જ થોડી વારમાં જ બન્ને સિંહ એકબીજાને ગળે મળે છે અને થોડી વાર ઊભા રહી જંગલના રસ્તે ચાલતા થઈ જાય છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, વન વિભાગે જ કોઈ VIP મહેમાનોને ગેરકાયદે સિંહદર્શન કરાવ્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP