• Home
  • Dvb
  • Dbv
  • Rare Owl Visits Lord Venkateswara Swamy Temple In Hyderabad

મંદિરમાં ચમત્કાર / મંદિરમાં ચમત્કારઃ ભગવાન વેંકટેશનાં ચરણોમાં અચાનક બેસી ગયું દુર્લભ ઘુવડ, વીડિયો વાઇરલ

Rare Owl Visits Lord Venkateswara Swamy Temple In Hyderabad

DivyaBhaskar.com

Dec 25, 2018, 05:55 PM IST
વીડિયો ડેસ્કઃ હૈદરાબાદનાં એક વેંકટેશ્વર મંદિરમાં ચમત્કાર જોવા મળ્યો હતો. અહીં મંદિરનાં ગર્ભગૃહમાં ભગવાન વેંકટેશના ચરણોમાં એક દુર્લભ ઘુવડ આવીને બેસી ગયું હતું. સફેદ ઘુવડ ભગવાનના ચરણોમાં બેસી જતાં મંદિરના પૂજારીએ તેની વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ દુર્લભ ઘુવડના દર્શન કરવા અનેક ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. 2 કલાક સુધી ઘુવડ ભગવાનનાં ચરણોમાં બેસી રહ્યું હતું. ત્યાર બાદ વનવિભાગે તેને જંગલમાં છોડી મૂક્યું હતું.

X
Rare Owl Visits Lord Venkateswara Swamy Temple In Hyderabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી