દેશદાઝ / 'બદલા જરૂરી હૈ, ન સમજના હાથો મેં ચૂડી હૈ', ગુજરાતી સિંગરે બનાવ્યું ગીત

Rajkot Girl made a song on Pulwama attack, viral

Divybhaskar

Feb 23, 2019, 05:43 PM IST

વીડિયો ડેસ્કઃ પુલવામા આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશવાસીઓને ધ્રૂજાવી દીધો છે. આતંકી હુમલાની દેશદાઝ દરેક ભારતીયોના દિલમાં સળગી રહી છે. તેવામાં પુલવામા હુમલાનો આક્રોશ ઠાલવવા રાજકોટની સિંગરે ગીતનો રસ્તો અપનાવ્યો હતો. સિંગર જેસિકા નંદાણિયાએ પુલવામા હુમલા પર ગાયેલું ગીત સોશિયલ મીડિયામાં વાઇરલ થયુ છે.

X
Rajkot Girl made a song on Pulwama attack, viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી