Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1334

રાજસ્થાનઃ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા યુવતી મોબાઈલ ટાવર પર ચઢી, પ્રેમીની સમજાવટ બાદ નીચે ઊતરી

  • પ્રકાશન તારીખ17 Dec 2018
  •  

ધૌલપુર, રાજસ્થાન

રાજસ્થાનનાં દોલપુરમાં એક યુવતી તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે મોબાઈલ ટાવર પર ચડી ગઈ હતી. 20 વર્ષની યુવતીનાં કહેવા પ્રમાણે તે લાંબા સમયથી યુવક સાથે પ્રેમસંબંધમાં હતી, પરંતુ જ્યારે તેણીએ લગ્નની વાત કરી તો પ્રેમીએ લગ્ન માટે ના પાડી દીધી હતી. જેથી યુવતી પ્રેમીનાં ગામમાં પહેંચીને ટાંકી પર ચઢી ગઈ હતી, યુવતીનું કહેવું હતું કે ગામલોકો તેનાં લગ્ન પ્રેમી સાથે કરાવવાનું વચન આપશે પછી જ તે નીચે ઊતરશે . અંતે ગામલોકોએ પોલીસને બોલાવી મામલો થાળે પાડ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP