ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીને 'PM મોદી'નો ભેટો થયો, ફોટો પડાવી રાહુલે શેર પણ કર્યો

Rahul Gandhi shares photos with abhinandan pathak

Divyabhaskar.com

Nov 11, 2018, 06:25 PM IST
છત્તીસગઢ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં 'પીએમ મોદી' સાથેની એક તસવીર શેર કરી છે. ફોટો શેર કરી મજાકિયા અંદાજમાં રાહુલ ગાંધીએ લખ્યું કે જુઓ, છત્તીસગઢમાં પાર્ટીનો પ્રચાર કરવા મને કોણ મળ્યું. હકીકતમાં રાહુલ સાથેનો ફોટો વડાપ્રધાન મોદીનો નહીં પણ તેમના હમશકલનો છે, જેમનું નામ અભિનંદન પાઠક છે. અભિનંદન પાઠક હાલમાં છત્તીસગઢમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ શેર કરેલો આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે.

X
Rahul Gandhi shares photos with abhinandan pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી