Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-607

અજગરની લંબાઈ માપી રહેલાં વનઅધિકારીનાં હાથ પર અજગરે ભર્યું બચકું, દ્રશ્યો મોબાઈલમાં થયા કેપ્ચર

  • પ્રકાશન તારીખ02 Nov 2018
  •  
બિહારમાં મહામહેનતે પકડાયેલાં અજગરની લંબાઈ માપી રહેલાં વન અધિકારીનાં હાથ પર અજગરે બચકું ભર્યું હતું. વન કર્મચારીઓએ તાત્કાલિક ત્યાં ધસી જઈને અજગરનાં મોઢામાંથી છોડાવીને તેમનો જીવ બચાવ્યો હતો. વન અધિકારીને ડેપોમાં જ પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ તેમને ભીમનગર PHC ખાતે ખસેડાયા હતા. અજગરનાં બચકાંથી તેમનાં હાથ પર અજગરનાં દાંત પેસી ગયા હતા. જોકે હાલ તેમની હાલત સુધારા પર છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP