Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-368

પૂરમાં કાર તણાતાં જ વચ્ચોવચ્ચ ફસાયા મુસાફરો, લોકોએ માનવસાંકળ બનાવીને દોરડાથી ખેંચીને કર્યું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

  • પ્રકાશન તારીખ25 Sep 2018
  •  

પંજાબના રોપડમાં અતિભારે વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી છે, નદી-નાળા પણ છલકાઈ ગયા છે તેવામાં એક કારચાલક દ્વારા નદીના પાણીના પ્રવાહને ગંભીરતાથી ના લેતાં તેમાં સવાર બધા જ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.ત્રણેક લોકો સાથે પાણીમાં તણાયેલી આ કારમાંથી બહાર નીકળવામાં તો તે લોકો સફળ રહ્યા હતા પણ તેઓ પાણીના પૂરની વચ્ચોવચ્ચ જ ફસાયા હતા. આ તરફ ગામલોકોના ધ્યાનમાં આ ઘટના આવતાં જ તેમણે વધુ સરકારી મદદની રાહ બચાવ કામગીરી માટે જોવાને બદલે જાતે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ માટે તેમણે તે પૂરની અંદર જ માનવસાંકળ રચીને તે લોકોને રસ્સી સાથે ખેંચીને પણ તણાતા બચાવ્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP