જલસો / પંજાબીઓ લગ્નમાં ભાંગડા જ નથી કરતાં આવું પણ કરે છે, વૈભવી લગ્નમાં આવો જલસો કર્યો, વીડિયો વાઈરલ

punjab marriage function video viral

Divyabhaskar.com

Jan 04, 2019, 05:48 PM IST

વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પંજાબનો હોવાનું જણાઈ આવે છે. મેરેજ ફંક્શનમાં લોકો દારૂ પીને ટલ્લી થઈ ગયેલા જોવા મળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં લોકો જમીન પર પડેલા હતા. કેટલાક ખુરશીમાં તો કેટલાક ટેબલ પર સૂઈ ગયા હતા. એટલો દારૂ પીધો હતો કે લોકો લથડિયાં ખાતાં જોવા હતા. લોકોએ અહીં તોફાન પણ મચાવ્યું હોય તેવું લાગતું હતું. ઠેર ઠેર જમવાની પ્લેટો વિખેરાયેલી જોવા મળી હતી અને ખુરશીઓ પણ ઊંધી પડેલી જોવા મળી હતી.

X
punjab marriage function video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી