ઘરની બહાર બાઈક મૂકતા પહેલાં જોઈ લો આ વીડિયો, શાતિર ચોરની ટેક્નિક CCTVમાં કેદ

punjab: motorcycle theft caught on camera

divyabhaskar.com

Dec 17, 2018, 05:40 PM IST

જલંધર, પંજાબ

પંજાબનાં જલંધરથી બાઈક ચોરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શાતિર ચોર થોડી જ મીનિટોમાં મોંઘીદાટ બાઈક ચોરી જતા નજરે પડે છે. cctv ફૂટેજમાં જોઈ શકાય છે કે, ચોર ઘરની બહાર પડેલી બાઈકને માસ્ટર કી લગાડીને અનલોક કરી દે છે. થોડે સુધી દોરી જઈને ચોર બાઈક સ્ટાર્ટ કરી લઈ જાય છે. પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી છે.

X
punjab: motorcycle theft caught on camera

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી