લાંચ લેતો PSI / ચા પીતાં-પીતાં PSIએ લીધી લાંચ; આ રીતે પાડ્યો રૂપિયાનો ખેલ, જાગૃત નાગરિકે વીડિયો બનાવી ઉઘાડો પાડ્યો

PSI Taken Bribe In Raebareli

DivyaBhaskar.com

Dec 24, 2018, 03:22 PM IST
વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં વરદીને લજાવતી ઘટના સામે આવી છે. અહીં પોલીસ સ્ટેશન પાસેની ચાની કીટલીએ ચા પીતાં-પીતાં PSI રામશિલ મિશ્રાએ લાંચ લીધી હતી. વીડિયોમાં PSI તેની સામે બેસેલાં એક વ્યક્તિ પાસેથી રૂપિયા લે છે અને તેનાં ખીસ્સામાં નાખે છે. જગતપુર પોલીસ સ્ટેશનમાં તહેનાત PSI રામશિલનો આ વીડિયો એક જાગ્રૃત નાગરિકે બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. લાંચ લેતો આ વીડિયો સામે આવતાં SPએ તપાસના આદેશ આપ્યા છે.

X
PSI Taken Bribe In Raebareli

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી