બે યુવતીઓએ એકબીજા સાથે કર્યા હતા લગ્ન, જો કે લેસ્બિયન હોવાથી નહોતી થઈ શકતી પ્રેગ્નન્ટ બાદમાં આટલો ખર્ચો કરીને બાળકને જન્મ આપ્યો

procedure allows 2 women to carry same baby

Divyabhaskar.com

Nov 02, 2018, 07:23 PM IST

અમેરિકામાં એક લેસ્બિયન કપલે ગર્ભમાં વારાફરતી ઉછેરીને બાળકને જન્મ આપ્યો છે. તે માટે કપલે આઇવીએફ ટેકનિકનો સહારો લીધો. આ ટેકનિકમાં અંદાજે 8,500 ડોલર (લગભગ 6.25 લાખ રૂપિયા)નો ખર્ચ આવ્યો છે. એક બાળક બે મહિલાઓના ગર્ભમાં ઉછર્યું હોય તેવો વિશ્વનો આ પહેલો કિસ્સો મનાઇ રહ્યો છે. ટેક્સાસમાં રહેતી એશ્લે (28) અને બ્લિસ ક્લટર (36) 6 વર્ષ અગાઉ એકબીજાને પહેલી વાર મળી હતી. તેમણે જૂન, 2015માં લગ્ન કર્યા. દોઢ વર્ષ બાદ બન્ને મા બનવા ઇચ્છતી હતી પણ લેસ્બિયન હોવાના કારણે પ્રેગ્નન્ટ થઇ શકતી નહોતી. પછી તેમણે ડૉક્ટરોની સલાહથી આઇવીએફ ટેકનિકથી બાળકને જન્મ આપ્યો. ડૉક્ટર્સનું કહેવું છે કે આ અત્યાર સુધીનો આવો પહેલો કિસ્સો મનાય છે.

X
procedure allows 2 women to carry same baby

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી