• Home
  • Dvb
  • Dbv
  • Priyanka Chopra, Nick Jonas' sangeet ceremony videos and picture

પ્રિયંકા ચોપરાની ભવ્ય સંગીત સેરેમનીનો વીડિયો આવ્યો સામે, પતિ સાથે દિલ ભરીને કરી મસ્તી તો સાસરીયા સહીત મિત્રો સાથે કર્યો ડાન્સ

Priyanka Chopra, Nick Jonas' sangeet ceremony videos and picture

Divyabhaskar.com

Dec 02, 2018, 08:46 PM IST

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા તથા વિદેશી વરરાજા નિક જોનાસના સુપર સિક્યોર મેરેજ પહેલાં આયોજીત સંગીત સેરેમનીનો પહેલો ઓફિશિયલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પણ પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શૅર કર્યો હતો. આ સંગીત સેરેમની 30 નવેમ્બરે જોધપુરના ઉમેદ પેલેસમાં યોજાઈ હતી. વીડિયોમાં જોઈને એમ લાગતું હતું કે જાણે કોઈ ફિલ્મનો ભવ્ય સેટ સજાવવામાં આવ્યો છે. લાર્જર ધેન લાઈફ આ લગ્નનો સંગીત પ્રોગ્રામ ઘણો જ શાહી હતો. પ્રિયંકાએ નિક જોનાસ તથા સાસરીયા સાથે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. આ સિવાય મોમ મધુ ચોપરા સાથે સ્પેશ્યિલ પર્ફોમન્સ આપ્યું હતું. ત્યારબાદ બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણી, બહેન પરિણીતી ચોપરા સહિતના મહેમાનો સાથે ડાન્સ કર્યો હતો.

સફેદ દૂધનો કાળો કારોબાર, બ્રાન્ડેડ દૂધની કોથળીઓમાંથી અડધુ દૂધ કાઢીને આમ થાય ભેળસેળ

ભલભલાને ધ્રુજાવી દે તેવા CCTV, ટ્રેન ગયા બાદ પાટા ક્રોસ કરતા સાઈકલસવારની સામે ધસમસતી આવી બીજી ટ્રેન, બાદમાં જે થયું તે અકલ્પનીય હતું

ડુક્કરની દર્દનાક દાસ્તાન;મિત્રને કસાઈઓના હાથે કપાતું બચાવવા ડુક્કરે ખેલ્યો જીવ સટોસટનો ખેલ

X
Priyanka Chopra, Nick Jonas' sangeet ceremony videos and picture

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી