Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-828

બ્રિટનના પ્રિન્સની કાર પેટ્રોલ કે ડીઝલથી નહીં પણ મશહૂર વ્હાઇટ વાઇનથી ચાલે તો રાજવી ટ્રેનમાં ફ્યૂઅલ તરીકે વપરાય છે ખાવાનું તેલ

  • પ્રકાશન તારીખ16 Nov 2018
  •  

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે બુધવારે તેમના 70મા જન્મદિને એક મોટો ખુલાસો કરતાં કહ્યું- '50 વર્ષ જૂની મારી કાર પેટ્રોલ, ડીઝલ કે ગેસથી નહીં પણ અહીંની મશહૂર વ્હાઇટ વાઇનથી ચાલે છે.' ચાર્લ્સ લક્ઝરી કાર્સના જેટલા શોખીન છે તેટલા જ પર્યાવરણપ્રેમી પણ છે. તેથી તેમણે તેમની એસ્ટન માર્ટિન કાર વાઇનથી ચાલી શકે અને ઓછામાં ઓછું પ્રદૂષણ થાય તે માટે તેમાં ખાસ ફેરફાર કરાવ્યા છે. તો મહારાણીની શાહી ટ્રેન કૂકિંગ ઓઇલથી ચાલે છે. પ્રિન્સ ચાર્લ્સ આ અગાઉ રાજવી પરિવારની શાહી ટ્રેન રોયલ સોવરિનને પણ ઇકો-ફ્રેન્ડલી બનાવી ચૂક્યા છે. આ ટ્રેનથી થતું પ્રદૂષણ ઘટાડવા ચાર્લ્સે લોકોમોટિવ એન્જીનિયર્સ સાથે કામ કર્યું. 100% બાયોફ્યૂઅલથી ચાલતી આ ટ્રેનમાં રસોઇ બનાવ્યા બાદ વધેલું તેલ વપરાય છે.

સિગ્નેચર બ્રિજ પર કિન્નરોએ કપડાં કાઢીને કર્યા તાયફા, વીડિયો વાઈરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP