• Home
  • Dvb
  • Dbv
  • Pregnant Black Woman 'Without Ticket' Dragged Off Train By Guards.

શોકિંગ વર્તન / ગર્ભવતીને ટ્રેનમાંથી ખેંચીને કાઢી બહાર, આવી બળજબરી જોઈને ધ્રુસકે ધ્રુસકે રડતી રહી તેની દીકરી

Pregnant Black Woman 'Without Ticket' Dragged Off Train By Guards.

Divyabhaskar

Feb 06, 2019, 07:51 PM IST
સ્વિડનના એક સબવે પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા એક ગર્ભવતીને જે રીતે ટોર્ચર કરવામાં આવી હતી તે જોઈને ભલભલાનું કાળજું કંપી ગયું હતું. તેની નાજુક તબિયતનો ખ્યાલ રાખ્યા સિવાય જ આ ગાર્ડે તેને ટ્રેનની અંદરથી ખેંચીને બહાર નીકાળી હતી. પોતાની માતા સાથે થતો આવો હિંસક વ્યવહાર જોઈને તેની બાળકી પણ ધ્રુસકે ધ્રુસકે રડતી રહી હતી જો કે તેની ચિંતા એક પણ સુરક્ષા અધિકારીને નહોતી. બાદમાં માનવ અધિકારો પર કામ કરતી મહિલાએ જ્યારે આખી ઘટનાનું ભયાનકતાનું વર્ણન કર્યું હતું. તેને કાબૂમાં કરવા માટે જે બળજબરી કરી હતી તે જોઈને લોકોએ પણ આ ગાર્ડ પર ફિટકાર વરસાવ્યો હતો.જે બાદ તરત જ ત્યાંનું પ્રસાશન પણ જાગ્યું હતું અને બે સુરક્ષાકર્મીને સસ્પેન્ડ પણ કરી દીધા હતા. આ મહિલા પાસે ટિકિટ નહોતી અને દંડ ભરી શકે તેટલી રકમ પણ તેની પાસે નહોતી જેના લીધે તેને આવો દુર્વ્યવહાર સહન કરવો પડ્યો હતો.

X
Pregnant Black Woman 'Without Ticket' Dragged Off Train By Guards.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી