• Home
  • Dvb
  • Dbv
  • politicians publicity stunts during rally viral photos and videos of 2019 election

ઈલેક્શન 2019 / મત માટે નેતાઓ જે પણ કરે એ ઓછું, કોઈ ઘઉં વાઢે તો કોઈ ઢોલ વગાડે, વાહ વાહી મેળવવા જતાં થાય ફિયાસ્કો

politicians publicity stunts during rally viral photos and videos of 2019 election

Divyabhaskar

Apr 19, 2019, 06:55 PM IST

જેમ ચોમાસું આવે એટલે બિલાડીના ટોપ ફૂટી નીકળે તેમ જ દેશમાં ચૂંટણી આવે ત્યારે નેતા નામની એક આખી ફોજ ઉતરી જ પડે છે. જ્યાં સુધી પ્રચાર પડઘમ શાંત ના થાય ત્યાં સુધી એ તમને પણ ગમે ત્યાં દેખાશે. કોઈ ખરા બપોરે ઘઉંના પાક વાઢવાના નામે મતને લણવાનો પ્રયત્ન કરતું હશે તો કોઈ પક્ષના બધા જ પ્રોટોકોલ પડતા મૂકીને હાથમાં ઢોલ લઈને ઢોલી બની ગયું હશે. હવે જ્યારે ઈલેક્શન આવે ત્યારે ગરીબની થાળીમાં પુલાવ આવે કે ના આવે પણ ગરીબના ઘરની થાળીમાં બે કોળિયા ખાવાવાળા નેતાજી તો પહોંચી જાય. તો જોઈ લો વીડિયોમાં કે 2019ની લોકસભા ચૂંટણીમાં કેવા કેવા દા'ડા મતદારોને જોવા મળ્યા હતા એ.

X
politicians publicity stunts during rally viral photos and videos of 2019 election

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી