ભારે વરસાદ વચ્ચે પાણીમાં ફસાયેલી કારને પોલીસે માર્યા ધક્કા, વીડિયો વાઈરલ

Policeman push stalled car out of the way

Divyabhaskar.com

Sep 01, 2018, 12:58 PM IST
આ આખી ઘટના ચાઈનામાં આવેલા દાલિયાન પ્રાન્તના એક ચાર રસ્તા પર બની હતી. ભારે વરસાદ વચ્ચે પણ ત્યાં કાર્યરત એવા એક ટ્રાફિકકર્મીએ જે માનવતાની ભાવના દાખવી હતી તે જોઈને ચાઈનાના લોકો પણ તેના પર ફિદા થયા હતા.સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે એ જગ્યાએ જ ડ્યુટી પર હાજર વ્યક્તિ પાણીમાં ફસાયેલી કારને ધક્કા મારીને સલામત સ્થળે લઈ જવા માટે મહેનત કરે છે. જો કે વધુ પાણી હોવાના કારણે તે એકલો આ કારને આગળ ધકેલી શકતો નહોતો પણ બાદમાં લોકોની નજર તેના પર પડતાં તેઓ પણ તેની મદદે આવ્યા હતા અને કારને સલામત સ્થળે ધક્કા મારીને લઈ ગયા હતા.
X
Policeman push stalled car out of the way

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી